Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવરાત્રી દરમિયાન મા સ્કંદમાતાની પૂજા-અર્ચના કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રી દરમિયાન માતૃપ્રેમ અને વાત્સલ્યના દેવી મા સ્કંદમાતાની આરાધના કરી.

પ્રધાનમંત્રીએ કામના કરી કે તેમના આશીર્વાદથી દરેક પરિવારમાં પ્રેમ અને સૌહાર્દ જળવાઈ રહે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“નવરાત્રીનો પાંચમો દિવસ મા સ્કંદમાતાની આરાધનાને સમર્પિત છે. મમતા અને વાત્સલ્યના દેવી માના આશીર્વાદથી દરેક પરિવારમાં કાયમ સ્નેહ અને સૌહાર્દ બની રહે, એવી કામના છે.”

 

a

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]