Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવરોજના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પારસી નવા વર્ષ – નવરોજના અસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “પારસી સમુદાયને નવરોજ મુબારક. હું આવનારા વર્ષમાં અપાર ખુશી, સફળતા અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું.”

AP/TR/GP