Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નાગાલેન્ડની જનતાને રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડની જનતાને નાગાલેન્ડ રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે, “નાગાલેન્ડ રાજ્ય સ્થાપના દિવસ પર લોકોને શુભેચ્છાઓ. હું આશા રાખું છું કે, આગામી વર્ષોમાં નાગાલેન્ડ વિકાસની નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરે.”