Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નામાંકિત તેલુગુ કવિ, ગીતકાર અને લેખક શ્રી સી નારાયણ રેડ્ડીના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલુગુ કવિ, ગીતકાર અને લેખક શ્રી સી નારાયણ રેડ્ડીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “શ્રી સી નારાયણ રેડ્ડીના નિધનથી સાહિત્ય જગતને મોટી ખોટ પડી છે. તેમના કાર્યો પેઢીઓથી લોકોના હૃદયને સ્પર્શનારા હતા.

આ દુઃખની પળે મારા વિચારો શ્રી સી નારાયણ રેડ્ડીના પરિવાર અને શુભેચ્છકો સાથે છે.”

TR