Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નીરજ ચોપરાને તેમના વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને દોહા ડાયમંડ લીગ 2025માં 90 મીટરનો આંકડો પાર કરવા અને તેમનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું “આ તેમના અવિરત સમર્પણ, શિસ્ત અને જુસ્સાનું પરિણામ છે.”

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી;

“શાનદાર સિદ્ધિ! નીરજ ચોપરાને દોહા ડાયમંડ લીગ 2025માં 90 મીટરનો આંકડો પાર કરવા અને પોતાનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો હાંસલ કરવા બદલ અભિનંદન. આ તેમના અવિરત સમર્પણ, શિસ્ત અને જુસ્સાનું પરિણામ છે. ભારત ઉત્સાહિત અને ગર્વિત છે.”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]