Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પઠાન કોટ એરબેઝની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીએ પઠાન કોટ એરબેઝની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીએ પઠાન કોટ એરબેઝની મુલાકાત લીધી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (9-1-2016) પંજાબમાં પઠાનકોટ એરબેઝની મુલાકાત લીધી, જ્યાં હમણાં જ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.

આ દરમિયાન રક્ષાદળોના વરિષ્ઠ અધિકારીઓએ પ્રધાનમંત્રીને આવા ગંભીર આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે ચાલનારા પોતાના સંયુક્ત આતંકવાદ-વિરોધી અભિયાન અને તલાશ અભિયાનોની બાબતમાં વિસ્તૃત જાણકારી આપી. પ્રધાનમંત્રીએ એરબેઝમાં સંબંધિત ઘટના સ્થળોની સાથે સીમા ક્ષેત્રનું હવાઈ સર્વેક્ષણ પણ કર્યું.

આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રીની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોવાલ, થલ સેના, વાયુસેના અને એનએસજી તથા સીમા સુરક્ષા દળના પ્રમુખ શ્રી ઉપસ્થિત હતા.

UM/AP/J.KHUNT/GP