પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી કે શ્રી નંદન નીલેકણીના નેતૃત્વ હેઠળ પરીક્ષા સુધારણા માટે એક ઉચ્ચ સત્તાધારી ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:
“પરીક્ષા સુધારાઓ માટે શ્રી નંદન નીલેકણીના નેતૃત્વ હેઠળ ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. @NandanNilekani”
SM/BS/JD
HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5
— Narendra Modi (@narendramodi) July 26, 2026