પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના લોકો અને વૈશ્વિક સમુદાયને પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
“રમઝાન મુબારક!
આ શુભ મહિનો આપણા સમાજમાં એકતાની ભાવનાને આગળ ધપાવે. સર્વત્ર શાંતિ અને સમૃદ્ધિ રહે.”
Ramzan Mubarak!
May this auspicious month further the spirit of togetherness in our society. May there be peace and prosperity everywhere.
— Narendra Modi (@narendramodi) February 18, 2026
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Ramzan Mubarak!
— Narendra Modi (@narendramodi) February 18, 2026
May this auspicious month further the spirit of togetherness in our society. May there be peace and prosperity everywhere.