Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને તેમના જન્મદિને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને તેમના જન્મદિને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને જન્મદિનની હાર્દિક શુભેચ્છા. તેઓ સારા સ્વાસ્થ્ય સાથે લાબું જીવન વિતાવે એવી શુભકામના.”

TR