Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પૃથ્વી દિવસ નિમિત્તે ગ્રહને વધુ સારો બનાવવા માટેની પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરી


પ્રધાનમંત્રીએ પૃથ્વી દિવસ નિમિત્તે કહ્યું, “ચાલો સૌ સાથે મળી આવનારી પેઢીઓ માટે આ ગ્રહને વધુ સારો બનાવવા માટે પ્રતિબદ્ધ થઇએ. ચાલો આબોહવા પરિવર્તનના ભયને ઘટાડવા માટે સાથે મળીને કામ કરીએ. આપણી પ્યારી ધરતી માતા માટે આ જ શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ હશે.

હું એ તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓને અભિવાદન કરૂ છુ, જેઓ પ્રકૃતિ સાથેની સંવાદિતાને અને સાતત્યપૂર્ણ વિકાસને પ્રોત્સાહિત કરે છે.

***

RP