Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પેરાલમ્પિક 2016માં ગોલ્ડ જીતવા બદલ દેવેન્દ્ર ઝાઝરિયાને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રીએ રિયો પેરાલમ્પિક 2016માં ગોલ્ડ જીતવા બદલ દેવેન્દ્ર ઝાઝરિયાને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રીએ કહ્યું કે, પેરાલમ્પિકમાં ઐતિહાસિક અને યોગ્ય પાત્રતા સાથે ગોલ્ડ જીતવા બદલ દેવેન્દ્ર ઝાઝરિયાને અભિનંદન. આપણને તેના પ્રત્યે ખૂબજ ગર્વ છે.

AP/TR/GP