Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રસિદ્ધ અભિનેતા સઈદ જાફરીના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ અભિનેતા શ્રી સઈદ જાફરીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ શ્રી સઈદ જાફરી બહુમુખી પ્રતિભાના ધણી હતા. તેમની પ્રતિભા અને વિશિષ્ટ યોગ્યતાને હંમેશા યાદ કરાશે. તેમના નિધન પર તેમને શ્રદ્ધાંજલિ.”

J.Khunt/GP