Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રસિદ્ધ સુફી ગાયક શ્રી પ્યારેલાલ વડાલીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ સુફી ગાયક શ્રી પ્યારેલાલ વડાલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ શ્રી પ્યારેલાલ વડાલીના નિધન થી દુઃખ થયું છે. તેમને પ્રદર્શને વિશ્વ સ્તર પર મહાન લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. તેમનું કાર્ય લોકોને સૂફી સંગીત તરફ આકર્ષિત કરતું રહેશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.”

***

NP/J.Khunt/GP