Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદેને તેમના ભારત આગમન પર આવકાર્યા; તેમને ચંદીગઢ અને દિલ્હીમાં મળશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ શ્રી ફ્રાંસ્વા ઓલાંદે ભારત પહોંચતાં તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદેને ચંદીગઢ અને દિલ્હીમાં મળશે.

પ્રધાનમંત્રીએ ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે “ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદેનું ઉષ્માસભર સ્વાગત છે. પ્રજાસત્તાક દિવસ માટે તેમને મુખ્ય અતિથિ તરીકે એમની ઉપસ્થિતિથી અમે સન્માન અને ખુશી અનુભવીએ છીએ. રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે અને હું ચંદીગઢ તેમજ દિલ્હીમાં મળીશું. અમે અમારી પાછલી વાતચીત દરમિયાન કરેલી ચર્ચાને વધુ આગળ વધારીશું.”

UM/AP/JK/GP