Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ફ્રાન્સના નીસમાં થયેલ ભીષણ હુમલાની કડક નિંદા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના નીસ શહેરમાં થયેલ ભીષણ હુમલાની કડક નિંદા કરી છે.

પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હું નીસમાં થયેલા આતંકી હુમલાથી સ્તબ્ધ છું. હું આ નાસમજી ભરેલી હિંસાની કડક નિંદા કરું છું. હું મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

મને આશા છે કે ઘાયલો જલ્દીથી સાજા થશે. ભારત આ દુઃખની ઘડીમાં ફાન્સના ભાઈ-બહેનોની સાથે મજબૂતીથી ઊભું છે.”

AP/TR/GP