પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીના સાથે વાત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી હસીનાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી તથા આતંકવાદ સાથે લડવામાં બાંગ્લાદેશની મદદ માટે ધન્યવાદ આપ્યા હતા.
J.Khunt/PIB Ahmedabad
PM @narendramodi spoke to Bangladesh PM Sheikh Hasina. He wished PM Hasina on Diwali & thanked her for the help in fighting terrorism.
— PMO India (@PMOIndia) November 11, 2015