Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બિહારના લોકોને બિહાર દિવસ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના લોકોને બિહાર દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “બિહારના લોકોને બિહાર દિવસની શુભેચ્છા. મારી શુભકામના તેમની સાથે છે.”

AP/J.Khunt/TR/GP