Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બિહારમાં સીઆરપીએફના જવાનોના મૃત્ય પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં સીઆરપીએફના જવાનોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. શોકની આ ઘડીમાં પ્રધાનમંત્રીએ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી અને શહીદ સીઆરપીએફ જવાનોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે.

AP/JK/GP