Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બુલબુલ વાવાઝોડાને લીધે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વીય ભારતમાં વાવાઝોડું અને ભારે વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. એમણે બુલબુલ વાવાઝોડાને કારણે સર્જાયેલી સ્થિતિ અંગે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી સુશ્રી મમતા બેનરજી સાથે વાત પણ કરી હતી અને કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.

RP