Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બેગમ ખાલિદા ઝિયાના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષોથી બાંગ્લાદેશના જાહેર જીવનમાં યોગદાન આપનાર બેગમ ખાલિદા ઝિયાના સ્વાસ્થ્ય અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને તેમને ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે ભારત શક્ય તેટલી મદદ કરવા તૈયાર છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

ઘણા વર્ષોથી બાંગ્લાદેશના જાહેર જીવનમાં યોગદાન આપનાર બેગમ ખાલિદા ઝિયાના સ્વાસ્થ્ય વિશે જાણીને ખૂબ જ ચિંતિત છું. અમે તેમના ઝડપી સ્વસ્થ થવા માટે અમારી હૃદયપૂર્વકની પ્રાર્થના અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ભારત શક્ય તેટલી બધી રીતે મદદ કરવા તૈયાર છે.”

SM/IJ/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]