પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝીલના સ્વતંત્રતા દિવસ પર ત્યાની જનતાને પોતાના તરફથી શુભકામનાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં કહ્યું કે, “બ્રાઝીલના સ્વતંત્રતા દિવસ પર ત્યાની જનતાને શુભકામનાઓ. ભારત અને બ્રાઝીલ વચ્ચે ઘણા ક્ષેત્રોમાં મજબૂત અને દીર્ઘકાલિન સહયોગ કાયમ છે.
હું સમજુ છું કે, ભારત અને બ્રાઝીલ વચ્ચે સંબંધોને વધુ આગળ વધારવાની દિશામાં ખુબ સંભાવનાઓ રહેલી છે, જેનાથી આપણા બંને દેશો વચ્ચેની જનતા લાભાન્વિત થશે.”
Best wishes to the people of Brazil on their Independence Day. India & Brazil have strong & long-standing cooperation in many areas: PM
— PMO India (@PMOIndia) September 7, 2015
I see great potential for India-Brazil ties to grow even further, which will benefit the people of both our nations: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 7, 2015