Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બ્રિક્સ (BRICS) 2026 માટે ભારતની સજ્જતા પર પ્રકાશ પાડ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ (BRICS) 2026 માટે ભારતની સજ્જતા પર પ્રકાશ પાડ્યો છે.

એક્સ (X) પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;

“બ્રિક્સ (BRICS) 2026 માટે સંપૂર્ણ તૈયાર!

@BricsIndia2026″

SM/IJ/JD