Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બ્રુસેલ્સ હુમલાની નિંદા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રુસેલ્સ હુમલાની નિંદા કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “બ્રુસેલ્સના સમાચાર ચિંતાજનક છે. હુમલો નિંદનીય છે. મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદનાઓ. હું ઘાયલોને જલ્દીથી સાજા થાય તેવી કામના કરું છું.”

AP/J.Khunt/GP