પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શહીદ દિવસ પર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને તેમના શહીદ દિવસ પર શત શત નમન. ભારત તેમના સાહસ અને બલિદાનને હંમેશા યાદ રાખશે.”
JKhunt/TR/GP