Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભગત સિંહ, રાજગુરૂ અને સુખદેવને તેમના શહિદી દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગત સિંહ, રાજગુરૂ અન સુખદેવને તેમના શહિદી દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવની શહાદત એક ઐતિહાસિક ક્ષણ હતી. દરેક ભારતીય ગૌરવ અનુભવે છે કે, આ ત્રણેય મહાપુરૂષો આપણી ભૂમિના છે. ભર યુવાનીમાંતેઓએપોતાના જીવનનું બલિદાન આપ્યું જેથી અન્ય લોકો ગૌરવપૂર્ણ સ્વતંત્રતાનું જીવન જીવી શકે.”