પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતનાં પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ એ એસ આનંદનાં નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું, “ભરતનાં પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ એ એસ આનંદનાં નિધનથી દુઃખ થયું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાંઓ એમનાં પરિવારજનો સાથે છે. એમનાં આત્માને શાંતિ મળે.”
NP/J.Khunt/RP
Saddened by the demise of former Chief Justice of India, Justice AS Anand. My thoughts are with his family in this hour of grief. May his soul rest in peace.
— Narendra Modi (@narendramodi) December 1, 2017