પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ ભારતની ઊર્જા ક્ષેત્રની સફળતાની ગાથાને દર્શાવતો એક લેખ શેર કર્યો છે, જે વ્યાપક પહોંચ, ઝડપી પુનઃપ્રાપ્ય ઊર્જાનો વિકાસ અને વધુ સારી ઊર્જા સુરક્ષા દ્વારા ચિહ્નિત થયેલ છે.
આ લેખ દર્શાવે છે કે, વીજળી અને સ્વચ્છ રસોઈથી લઈને સૌર ઊર્જા, અણુ ઊર્જા અને જૈવઇંધણ સુધી, ભારત વૈશ્વિક ઊર્જા વેપાર અને ટેકનોલોજીમાં મોટી ભૂમિકા ભજવીને સતત વધુ વૈવિધ્યસભર અને મજબૂત ઊર્જા પ્રણાલીનું નિર્માણ કરી રહ્યું છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
“PM @narendramodi ના નેતૃત્વ હેઠળ ભારતની ઊર્જા ક્ષેત્રની સફળતાની ગાથા એ વ્યાપક પહોંચ, ઝડપી પુનઃપ્રાપ્ય ઊર્જાનો વિકાસ અને વધુ સારી ઊર્જા સુરક્ષાની ગાથા છે.
વીજળી અને સ્વચ્છ રસોઈથી લઈને સૌર ઊર્જા, અણુ ઊર્જા અને જૈવઇંધણ સુધી, ભારત સતત વધુ વૈવિધ્યસભર અને મજબૂત ઊર્જા પ્રણાલીનું નિર્માણ કરી રહ્યું છે.
આ યાત્રા ભારતને વૈશ્વિક ઊર્જા વ્યાપાર અને ટેકનોલોજીમાં એક મોટી ભૂમિકા પણ આપી રહી છે.”
a
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
India's energy story under PM @narendramodi is one of wider access, faster renewable growth and greater energy security. From electricity and clean cooking to solar, nuclear power and biofuels, India is steadily building a more diverse and stronger energy system. The journey is also giving India a bigger role in global energy trade and technology.
— PMO India (@PMOIndia) October 7, 2026