પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 46મી FIDE ચેસ ઓલિમ્પિયાડમાં મળેલી સફળતા બદલ ભારતીય ચેસ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમનો જુસ્સો અને દ્રઢ નિશ્ચય અનુકરણીય છે. શ્રી મોદીએ વધુમાં આશા વ્યક્ત કરી હતી કે આ સફળતાઓ અન્ય ઘણા યુવાનોને ચેસ રમવા અને આ રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરશે.
‘X’ પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે:
“આપણા ચેસ ખેલાડીઓને અભિનંદન! તેમનો જુસ્સો અને દ્રઢ નિશ્ચય અનુકરણીય છે.
આ સફળતાઓ અન્ય ઘણા યુવાનોને ચેસ રમવા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરે તેવી કામના.”
Congratulations to our Chess players! Their passion and determination are exemplary.
May these successes motivate several more youngsters to play chess and excel.
— Narendra Modi (@narendramodi) September 28, 2026
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Congratulations to our Chess players! Their passion and determination are exemplary.
— Narendra Modi (@narendramodi) September 28, 2026
May these successes motivate several more youngsters to play chess and excel. https://t.co/u1OyYs6LAj