Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય મહિલા કબડ્ડી ટીમને કબડ્ડી વર્લ્ડ કપ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય મહિલા કબડ્ડી ટીમને કબડ્ડી વર્લ્ડ કપ 2025માં તેમના પ્રભાવશાળી વિજય બદલ અભિનંદન આપ્યા.

X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:

“કબડ્ડી વર્લ્ડ કપ 2025 જીતીને દેશને ગૌરવ અપાવવા બદલ આપણી ભારતીય મહિલા કબડ્ડી ટીમને અભિનંદન! તેઓએ ઉત્કૃષ્ટ હિંમત, કૌશલ્ય અને સમર્પણ દર્શાવ્યું છે. તેમની જીત અસંખ્ય યુવાનોને કબડ્ડી રમવા, મોટા સપના જોવા અને ઊંચા લક્ષ્ય રાખવા માટે પ્રેરણા આપશે.”

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]