પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમને એશિય કપ 2017ની જીત માટે અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી એ કહ્યું કે, “મહાન રમત, મોટી જીત! આપણી હોકી ટીમને એશિયા કપ 2017ની જીત માટે અભિનંદન, આ ઉત્કૃષ્ઠ વિજયની ભારતમાં ખુશી છે.”
RP
Great game, great win! Congrats to our hockey team for winning the #AsiaCup2017. India rejoices at this stupendous victory. @TheHockeyIndia
— Narendra Modi (@narendramodi) October 22, 2017