પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શેર કર્યું કે તેમણે સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે એક સંયુક્ત લેખ લખ્યો છે, જે ભારત અને સ્વીડન દ્વિપક્ષીય સહકારના એક નવા યુગને કેવી રીતે આકાર આપી રહ્યા છે તેના પર પ્રકાશ પાડે છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે હરિત પરિવર્તનથી લઈને મજબૂત સપ્લાય સુધી, ભારત-સ્વીડન ભાગીદારી બંને દેશોના લોકો માટે નવીનતા, ટકાઉપણું અને સહિયારી સમૃદ્ધિ દ્વારા દ્રઢપણે માર્ગદર્શન મેળવી રહી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસન સાથેના સંયુક્ત લેખમાં અમે વિચાર વ્યક્ત કર્યો છે કે કેવી રીતે ભારત અને સ્વીડન સહકારના નવા યુગને આકાર આપી રહ્યા છે. ગ્રીન ટ્રાન્ઝિશનથી લઈને સપ્લાય ચેઈન સુધી, ભારત-સ્વીડન ભાગીદારી આપણા દેશોના લોકો માટે નવીનતા, ટકાઉપણું અને સહિયારી સમૃદ્ધિ દ્વારા માર્ગદર્શન મેળવી રહી છે.”
In an op-ed with PM Ulf Kristersson, reflected on how India and Sweden are shaping a new era of cooperation. From green transition to supply chains, the India-Sweden partnership is guided by innovation, sustainability and shared prosperity for the people of our nations.…
— Narendra Modi (@narendramodi) May 20, 2026
IJ/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com