Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મણિપુરનાં લોકોને રાજ્યનાં સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરનાં લોકોને રાજ્યનાં સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “મણિપુર અદ્વિતીય પ્રાકૃતિક સૌંદર્ય અને મહેનતુ નાગરિકોથી સમૃદ્ધ છે. મને રાજ્યમાંથી મળેલા સ્નેહને હું ક્યારેય નહીં ભુલી શકુ. રાજ્યનાં સ્થાપના દિવસ નિમિત્તે હું મણિપુરનાં ભાઈઓ અને બહેનોને શુભેચ્છાઓ પાઠવુ છું. રાજ્ય વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતું રહે એવી શુભકામનાઓ.”

RP