Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મણિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર એન બિરેન સિંહને અભિનંદન આપ્યાં


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર શ્રી એન બિરેન સિંહને અભિનંદન આપ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “શ્રી એન બિરેન સિંહ અને તેમની ટીમને શપથ લેવા બદલ અભિનંદન. મને ખાતરી છે કે આ ટીમ મણિપુરના વિકાસ માટે સતત કામ કરશે.”

AP/J.Khunt/Gp