પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરના લોકોને રાજ્ય દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “આવનારા દિવસોમાં મણિપુર વિકાસની નવી ઊંચાઇઓ સાથે આગળ વધતું રહે એવી કામના.”
*******
RP
On their Statehood Day, my greetings to the wonderful people of Manipur. pic.twitter.com/rmgR2Nn5KN
— Narendra Modi (@narendramodi) January 21, 2018