Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.

મધ્યપ્રદેશની સ્થાપના 1 નવેમ્બર, 1956ના રોજ થઇ હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “મધ્યપ્રદેશના સ્થાપના દિવસ પર રાજ્યના લોકોને હાર્દિક શુભકામનાઓ. હું કામના કરું છું કે કુદરતી સંપત્તિથી અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ આ રાજ્ય સતત પ્રગતિ અને વિકાસના માર્ગ પર આગળ વધતું રહે.”

DK/DS/RP