પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના આગર માલવામાં થયેલી એક દુર્ઘટનાના કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પ્રત્યેક મૃતકના નજીકના સગાને PMNRFમાંથી રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની એક્સ–ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું;
મધ્ય પ્રદેશના આગર માલવામાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું. પ્રત્યેક મૃતકના નજીકના સગાને PMNRFમાંથી રૂ. 2 લાખની સહાય રકમ આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi
Sustainability has long been integral to India’s ethos. It is now shaping the future of our textile sector.
In this article, Union Minister Shri @girirajsinghbjp highlights how initiatives around textile recycling, cleaner production and green technologies are helping build a… https://t.co/x8ol47oOFW
— PMO India (@PMOIndia) September 19, 2026
SM/BS/JD
The mishap in Agar Malwa, Madhya Pradesh, is extremely painful. I extend my condolences to those who have lost their loved ones.
— PMO India (@PMOIndia) September 19, 2026
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi