પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત‘ ના 136મા એપિસોડમાં પોતાના સંબોધનના અંશો શેર કર્યા છે.
X પોસ્ટ્સની શ્રેણીમાં, શ્રી મોદીએ કહ્યું;
“આપણા રાષ્ટ્રનું રક્ષણ કરનારા અને તેને વધુ મજબૂત બનાવનારા તમામ લોકોને નમન!
Salute to all those who protect our nation and make it even stronger! #MannKiBaat pic.twitter.com/G0qWKhL53j
— Narendra Modi (@narendramodi) July 26, 2026
#MannKiBaat”
“’કેચ ધ રેઈન‘ અભિયાનનો એક સરળ સંદેશ છે… અસરકારક રીતે પાણીનું સંરક્ષણ કરવું. આ અંગે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાના પ્રયાસોને રેખાંકિત કર્યા.
#MannKiBaat”
‘Catch the Rain’ campaign has a simple message…to conserve water effectively. Highlighted efforts from Madhya Pradesh, Maharashtra, Andhra Pradesh, Chhattisgarh and Odisha in this regard. #MannKiBaat pic.twitter.com/qOXWwLQOCC
— Narendra Modi (@narendramodi) July 26, 2026
“કઠિન મહેનતથી મળેલી જીત ખાસ હોય છે, પરંતુ જ્યારે તે કોઈ ઐતિહાસિક સ્થળે મળે છે, ત્યારે તે આનંદને બેવડાવી દે છે!
જ્યારે આપણી મહિલા ક્રિકેટ ટીમે લોર્ડ્સમાં જીત મેળવી ત્યારે આ જ બન્યું! ટીમને અભિનંદન અને તેમના આગળના પ્રયાસો માટે શુભકામનાઓ.
A hard-earned victory is special, but when it happens at an iconic venue, it adds to the joy!
This is exactly what happened when our women’s cricket team won at Lord’s! Congratulations to the team and best wishes for their endeavours ahead. #MannKiBaat pic.twitter.com/A08ngF3rwd
— Narendra Modi (@narendramodi) July 26, 2026
#MannKiBaat”
“એર્નાકુલમ, કેરળમાં, એક અનોખો પ્રયાસ થયો જે ફૂટબોલને સંસ્કૃત સાથે સુંદર રીતે જોડે છે.
#MannKiBaat”
In Ernakulam, Keralam, a unique effort took place that beautifully merges football with Sanskrit. #MannKiBaat pic.twitter.com/cZYqSEuVwK
— Narendra Modi (@narendramodi) July 26, 2026
center>
കേരളത്തിലെ എറണാകുളത്ത്, ഫുട്ബോളിനെയും സംസ്കൃതത്തെയും മനോഹരമായി സമന്വയിപ്പിക്കുന്ന ഒരു വേറിട്ട ശ്രമം നടന്നു.#MannKiBaat pic.twitter.com/YS5xeyd9ti
— Narendra Modi (@narendramodi) July 26, 2026
“છેલ્લો મહિનો વિજ્ઞાન અને અવકાશ માટે ઉત્કૃષ્ટ રહ્યો છે. વિક્રમ-1 ની સફળતાએ આખા રાષ્ટ્રની કલ્પનાને જકડી લીધી છે. સાથે જ, વિવિધ ઓલિમ્પિયાડ્સમાં મળેલી સફળતા ચોક્કસપણે વધુ યુવાનોને વિજ્ઞાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા પ્રેરિત કરશે.
#MannKiBaat”
The last month has been outstanding for science and space. Vikram-1’s success has captured the imagination of the entire nation. At the same time, the successes in various Olympiads will surely motivate more youngsters to excel in the sciences. #MannKiBaat pic.twitter.com/ZhFhVc9mFt
— Narendra Modi (@narendramodi) July 26, 2026
“વાગૂને પુનર્જીવિત કરવા અને લોકપ્રિય બનાવવા માટે જમ્મુ અને કાશ્મીરમાં થઈ રહેલા પ્રયાસ પર ગર્વ છે… હું આપ સૌને આગ્રહ કરું છું કે આપના ઘરોમાં પણ એક ચોક્કસ લાવો.
#MannKiBaat”
Proud of an effort in Jammu and Kashmir to revive and popularise Wagoo…I urge you all to get one in your homes too. #MannKiBaat pic.twitter.com/H9JxOSYouM
— Narendra Modi (@narendramodi) July 26, 2026
“ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં નોંધપાત્ર પ્રયાસો દર્શાવે છે કે આપણે કુદરતને કેટલું મહત્વ આપીએ છીએ.
Noteworthy efforts in Gujarat and Uttar Pradesh showcase the importance we attach to nature. #MannKiBaat pic.twitter.com/xjr7HPhh0S
— Narendra Modi (@narendramodi) July 26, 2026
#MannKiBaat”
“ડૉ. રોનાલ્ડો લાઇશરામના આચરણથી સાબિત થયું છે કે સફળતાઓ અને સિદ્ધિઓ છતાં, માણસ હંમેશાં પોતાના મૂળિયાં સાથે જોડાયેલો રહે છે.
#MannKiBaat”
Dr. Ronaldo Laishram’s gesture has shown that despite successes and accomplishments, one is always connected to their roots. #MannKiBaat pic.twitter.com/Y7dZLJmn13
— Narendra Modi (@narendramodi) July 26, 2026
“ખાદી એક નોંધપાત્ર પુનરુત્થાનની સાક્ષી બની રહી છે, જેનું વેચાણ છેલ્લા 12 વર્ષોમાં નોંધપાત્ર રીતે વધ્યું છે. આ વધતી લોકપ્રિયતા સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવી રહી છે અને અસંખ્ય કારીગરો માટે તકો ઊભી કરી રહી છે. આગામી તહેવારોની મોસમ દરમિયાન, ચાલો આપણે ઓછામાં ઓછી એક ખાદી પ્રોડક્ટ ખરીદીએ અને ‘વોકલ ફોર લોકલ‘ ને વધુ ગતિ આપીએ.
#MannKiBaat”
Khadi is witnessing a remarkable resurgence, with its sales rising significantly over the last 12 years. This growing popularity is strengthening local enterprise and creating opportunities for countless artisans. During the upcoming festive season, let us buy at least one Khadi… pic.twitter.com/1ghCtveExz
— Narendra Modi (@narendramodi) July 26, 2026
“ત્રિપુરાના શ્રી સુર્જા કુમાર દેબ્બરમા જીનું ચોંગપ્રેંગને લોકપ્રિય બનાવવાનું કામ પ્રશંસનીય છે. અને, તે દર્શાવે છે કે આપણી સંગીત પરંપરાઓ કેટલાય વર્ષોથી કેવી રીતે જીવંત રહી છે.
#MannKiBaat”
The work of Shri Surja Kumar Debbarma Ji from Tripura in popularising the Chongpreng is commendable. And, it highlights how our musical traditions have remained vibrant for several years. #MannKiBaat pic.twitter.com/cgJAFqvT7v
— Narendra Modi (@narendramodi) July 26, 2026
“ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી મહિલાઓએ એક એવી સ્વદેશી હર્બલ ટી તૈયાર કરી છે, જેણે ઘણી માતાઓ-બહેનોના જીવનમાં આત્મનિર્ભરતાની નવી સુગંધ ભેળવી દીધી છે. સ્વાદ અને ગુણોને કારણે તેમની બ્રાન્ડે ખૂબ ઓછા સમયમાં જ લોકો વચ્ચે ખાસ ઓળખ બનાવી લીધી છે.
#MannKiBaat”
उत्तर प्रदेश में बिजनौर जिले के सेल्फ हेल्प ग्रुप से जुड़ी महिलाओं ने एक ऐसी स्वदेशी हर्बल टी तैयार की है, जिसने कई माताओं-बहनों के जीवन में आत्मनिर्भरता की नई खुशबू घोल दी है। अपने अनोखे स्वाद और गुणों की वजह से उनके ब्रांड ने बहुत कम समय में ही लोगों के बीच खास पहचान बना ली है।… pic.twitter.com/KrvO6mFvIX
— Narendra Modi (@narendramodi) July 26, 2026
“બિહારના સીતામઢીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરામાંથી આકર્ષક અને ટકાઉ બેન્ચ બનાવવામાં આવી રહી છે. વેસ્ટ ટુ વેલ્થનો આ અનોખો પ્રયાસ બતાવે છે કે રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ આજે માત્ર એક નારો નથી, પરંતુ જીવનનો હિસ્સો બનતો જઈ રહ્યો છે.
#MannKiBaat”
बिहार के सीतामढ़ी में सिंगल यूज प्लास्टिक के कचरे से आकर्षक और टिकाऊ बेंच बनाई जा रही है। Waste to Wealth का यह अनोखा प्रयास बताता है कि Reduce, Reuse और Recycle आज केवल एक नारा नहीं, बल्कि जीवन का हिस्सा बनता जा रहा है।#MannKiBaat pic.twitter.com/tIeZoXZcO4
— Narendra Modi (@narendramodi) July 26, 2026
“મને આ વાતની ખૂબ પ્રસન્નતા છે કે ગણેશ ઉત્સવ પર માટીની મૂર્તિ બનાવવાની મારી અપીલ પર દેશવાસીઓએ ખૂબ હકારાત્મક વલણ દર્શાવ્યું છે. તેમણે મને જે સંદેશાઓ મોકલ્યા છે, તેમનાથી ગણપતિની ભક્તિની સાથે-સાથે પ્રકૃતિ પ્રત્યે તેમના સમર્પણ ભાવની ખબર પડે છે.
#MannKiBaat”
मुझे इस बात की बहुत प्रसन्नता है कि गणेश उत्सव पर मिट्टी की प्रतिमा बनाने के मेरे आग्रह पर देशवासियों ने बहुत सकारात्मक रुख दिखाया है। उन्होंने मुझे जो संदेश भेजे हैं, उनसे गणपति की भक्ति के साथ-साथ प्रकृति के प्रति उनके समर्पण भाव का पता चलता है।#MannKiBaat pic.twitter.com/V9jpUNKUCY
— Narendra Modi (@narendramodi) July 26, 2026
SM/IJ/JD