Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

હું પૂજ્ય બાપુને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું તે તમામ લોકોને પણ શ્રદ્ધાંજલિ આપું છું જેઓ આપણા રાષ્ટ્ર માટે શહીદ થયા છે. તેમના બલિદાનથી આપણને લોકોની સેવા કરવા અને આપણા રાષ્ટ્ર માટેના તેમના સંકલ્પને પૂર્ણ કરવા પ્રેરણા મળે છે.”

 

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]