Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધી અને રાષ્ટ્ર માટે પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી

પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધી અને રાષ્ટ્ર માટે પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી અને દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા તમામ શહીદોને પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું – પૂજ્ય બાપુની પૂણ્યતીથિ નિમિત્તે તેમને શત શત નમન.

રાષ્ટ્ર માટે પોતાના જીવનનું બલિદાન આપનારા તમામ શહીદોના પરાક્રમનું સ્મરણ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમનું બલિદાન આપણી સ્મૃતિઓમાં અંકિત છે.