પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધી અને વિજયઘાટ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
શ્રી મોદીએ કહ્યું કે સાદગી, હિંમત અને રાષ્ટ્ર સેવાથી ભરેલું તેમનું જીવન પેઢીઓને પ્રેરણા આપતું રહેશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમના આદર્શો અને ભારતની પ્રગતિ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા હંમેશા આપણને માર્ગદર્શન આપશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
“રાજઘાટ ખાતે મહાત્મા ગાંધી અને વિજયઘાટ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ.
સાદગી, હિંમત અને રાષ્ટ્ર સેવાથી ભરેલું તેમનું જીવન પેઢીઓને પ્રેરણા આપતું રહેશે.
ભારતની પ્રગતિ પ્રત્યે તેમના આદર્શો અને તેમની અતૂટ પ્રતિબદ્ધતા હંમેશા આપણા માટે પ્રેરણાનો સ્ત્રોત રહેશે.”
Paid homage to Mahatma Gandhi at Rajghat and former Prime Minister Lal Bahadur Shastri Ji at Vijay Ghat.
Their lives of simplicity, courage and service to the nation continue to inspire generations.
Their ideals and unwavering commitment to India’s progress will always remain… pic.twitter.com/lXhOLhUH9w
— Narendra Modi (@narendramodi) October 2, 2026
SM/NK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad <img alt=”” src=”http://sta… [
0KB ]
Paid homage to Mahatma Gandhi at Rajghat and former Prime Minister Lal Bahadur Shastri Ji at Vijay Ghat.
— Narendra Modi (@narendramodi) October 2, 2026
Their lives of simplicity, courage and service to the nation continue to inspire generations.
Their ideals and unwavering commitment to India's progress will always remain… pic.twitter.com/lXhOLhUH9w