Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, પૂજ્ય બાપુને એમની પુણ્યતિથિ પર શત્ શત્ નમન.

બાપુની પુણ્યતિથિ પર એમનું સ્મરણ કરું છું. આપણે તેમના દ્વારા દર્શાવાયેલા માર્ગ પર ચાલીશું અને એ મૂલ્યોનું પાલન કરીશું, જેનું એમણે હંમેશા સમર્થન કર્યું છે.

NP/J.Khunt/GP/RP