Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાન સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ શ્રી પાંડેને દેશના અગ્રણી યોદ્ધા ગણાવીને તેમની પ્રશંસા કરી જેમણે બ્રિટિશ શાસનને પડકાર ફેંક્યો હતો.

X પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું:

“મહાન સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તેઓ દેશના અગ્રણી યોદ્ધા હતા જેમણે બ્રિટિશ શાસનને પડકાર ફેંક્યો હતો. તેમની હિંમત અને બહાદુરીની વાર્તા દેશવાસીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહેશે.”

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]