Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહામહિમ એન્ટોનિયો કોસ્ટાને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ એન્ટોનિયો કોસ્ટાને યુરોપિયન કાઉન્સિલના આગામી પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

મારા મિત્ર @antoniolscostaને યુરોપિયન કાઉન્સિલના આગામી પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન. હું ભારત-EU વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંચાઈએ આગળ વધારવા માટે તમારી સાથે મળીને કામ કરવા આતુર છું.”

AP/GP/JD