Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહારાજા અગ્રસેનજીને શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાજા અગ્રસેનજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે મહારાજા અગ્રસેનજીનું જીવન અને આદર્શો આપણને માનવતાના માર્ગ પર ચાલવાનું શીખવે છે અને તેમના ઉમદા વિચારો હંમેશા ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાન માટે પ્રેરણાસ્ત્રોત રહેશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

જનસેવા અને સામાજિક સદ્ભાવના પ્રણેતા મહારાજા અગ્રસેનજીને તેમની જયંતી પર કોટિ-કોટિ વંદન. તેમના જીવન અને આદર્શોથી આપણે નિરંતર માનવતાના માર્ગ પર ચાલવાની શીખ મળી છે. તેમના મહાન વિચાર ભારતના સાંસકૃતિક ઉત્થાન માટે સદૈવ પ્રેરણાપુજ બની રહેશે. 

 

 

SM/NK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]