Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોને તેમના રાજ્ય દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોને તેમના રાજ્ય દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “મહારાષ્ટ્ર દિન પ્રસંગે હું મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છા પાઠવું છું અને રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓને આંબે તેવી શુભેચ્છા પાઠવું છું. જય મહારાષ્ટ્ર !”

“ગુજરાત દિન નિમિત્તે ગુજરાતના લોકોને મારી શુભેચ્છાઓ. હું આશા રાખું છું કે રાજ્ય પ્રગતિનો પંથ અને ભારતના વિકાસમાં યોગદાન ચાલુ રાખે.”

AP/J.Khunt