પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 70 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અરુંધતી ચૌધરીને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અરુંધતી ચૌધરીએ પોતાના ભવ્ય વિજય સાથે ઇતિહાસ રચ્યો છે અને તેમની તકનીકી ઉત્કૃષ્ટતા તેમજ અડગ આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી.
શ્રી મોદીએ તેમને આગામી વર્ષોમાં વધુ સફળતાઓ મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“ગ્લાસગો ગેમ્સમાં મહિલાઓની 70 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં ભવ્ય ગોલ્ડ સાથે અરુંધતી ચૌધરીએ ઇતિહાસ રચ્યો! તેમણે તકનીકી ઉત્કૃષ્ટતા અને અડગ આત્મવિશ્વાસ દર્શાવ્યો. તેમને અભિનંદન. આગામી વર્ષોમાં તેમને વધુ સફળતાઓ મળે તેવી શુભેચ્છાઓ.
#CWG2026”
Arundhati Choudhary scripts history with a brilliant Gold in the Women’s 70 kg Boxing event at the Glasgow Games! She displayed technical excellence and unwavering confidence. Congratulations to her. Wishing her many more successes in the years ahead.#CWG2026
— Narendra Modi (@narendramodi) August 1, 2026
IJ/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]