Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ માન્ચેસ્ટરમાં થયેલા હુમલાને વખોડી કાઢ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનમાં માન્ચેસ્ટરમાં આત્મઘાતી આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “માન્ચેસ્ટરમાં થયેલા હુમલાથી વ્યથિત છું. અમે તેને વખોડી કાઢીએ છીએ. અમે મૃતકોના પરિવારજનોની સાથે છીએ અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી અમારી પ્રાર્થના છે.”

TR