Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબી પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉન-નબીના પવિત્ર પ્રસંગે લોકોને શુભેચ્છા આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મિલાદ-ઉન-નબી પર શુભેચ્છા. આ પ્રસંગે આપણા સમાજમાં એકતા અને ભાઈચારો વધે તથા હંમેશા શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી આશા છે.”