પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં બાંદ્રા-વરલી સી-લિંક પર અકસ્માતને કારણે થયેલી જાનહાની પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંક પર અકસ્માતને કારણે થયેલી જાનહાનિથી વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ ઝડપથી સાજા થાય.”
Pained by the loss of lives due to an accident on the Bandra-Worli Sea Link in Mumbai. Condolences to the bereaved families. I hope that those who have been injured have a speedy recovery: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 5, 2022
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]