Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મુંબઈના બાંદ્રા-વરલી સી લિંક પર અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં બાંદ્રા-વરલી સી-લિંક પર અકસ્માતને કારણે થયેલી જાનહાની પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંક પર અકસ્માતને કારણે થયેલી જાનહાનિથી વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ ઝડપથી સાજા થાય.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]